હેલ્લો,
મારૂ નામ દિવ્યાંગ છે અને હું અમદાવાદ, ગુજરાતનો રહેવાસી છુ. તમારી કંકોત્રીની જરૂરીયાત હું સારી રીતે સમજી શકું છુ. હું તમારૂ કામ કરી શકુ છું તેવો મને પૂર્ણ વિશ્ર્વાસ છે. ગુજરાતી હોવાના કારણે અત્યાર સુધીમાં મે ઘણી બધી કંકોત્રી જોયેલી છે, અમારા પ્રસંગોમાં છપાવેલી અને વહેંચેલી પણ છે. કંકોત્રીના મુખ્ય પેજથી લઈ ને, ગણેશ-સ્થાપન, જાન પ્રસ્થાન, જાન આગમન, લગ્ન સ્થળ, ભોજન સમારંભ, કન્યા વિદાય સુધીના પ્રસંગોની મને પૂરતી જાણકારી છે. દર્શનાભિલાષી અને શુભેચ્છકોના નામ કઈ રીતે લખવા તેની પણ મને પૂરી જાણકારી છે. તમે ફક્ત તમારી વિગતો આપો અને 3 દિવસમાં હું તમને તમારી ઈચ્છા પ્રમાણેની ડિઝાઈન કરીને આપીશ. ભાવતાલની વાત આપણે ચેટમાં કરી શકીશુ.
આપણી ગુજરાતી પ્રથાઓ અને રિવાજોની મને પૂરતી માહિતી છે. હું વ્યાકરણની ભૂલ વગરનું કામ કરી આપીશ. મને કામ સોંપીને તમે બીજા વધારે અગત્યના કામ પૂરા કરી શકો છે.
આપનો શુભેચ્છક,
દિવ્યાંગ સુથાર
Hello,
My name is Divyang and I am from Ahmedabad, Gujarat. I can understand your requirement of Wedding Card. I am sure I can complete your work. Being a Gujarati I have seen hundreds of Kankotris. We have even printed and distributed it among relatives too. Starting from the cover page to Ganesh Sthapana, Jaan Prashtan, Jaan Aagman, Hast Melap, Lagna Sthal, Bhojan Samaraambh to Kanya Viday, I know all the segments. I know how to keep order of DARSHANABHILASHI and SHUBHECHHAK. Just provide me details I required and I'll design it as you wanted to. We will discuss rate over chat.
I know all the rituals. I can complete it without grammatical mistakes.
Regards,
Divyang Suthar